Absolute DaYaDrA.. સમજણું ગામ..સુખી ગામ..

let's everyone get together and make our DaYaDrA memorable

દુર વસતા દયાદરાવાસી દયાદરાને હમેંશા યાદ કરે છે.....

 
This site belongs to all those who can trace their roots in DAYADRA. It is basically intended to develop our village and contacts amongst each other with an ultimate aim of helping each other in the best manner as possible. To begin with let us aim to be in contact with each other.The next step should be sharing information as much as possible.And last but not the least let us know other members how best one can help the DAYADRA.

A samaj of men with mettle,model village by nature,interesting and entertaining embience,everyday the memorable DAY at its own place,competitive yet helping n co-operative people. Infact,words fall short in describing this best and disciplined dayadra in the bharuch district. one and only DAYADRA.

I have included this part of website in response of many dayadravis' request. They are living abroad or in other parts of Bharuch Gujarat and India. They like to hear news and stories very local to Dayadra.So Are you associated with the our Dayadra ? You are welcome to join Dayadra community and share your views, network with friends, share pictures of activities going on in dayadra and have fun. You can post or find news and events from Dayadra, simply check out FORUM and post a topic there and start discussing. email me the latest pics of the activities going on in dayadra so I will be adding in. EMAIL; Arif Patel, patel_arif64@yahoo.com

So Keep in touch and feel free to give updates of our hometown one and only DAYADRA.

સુની લાંબી સડકો પર, વનરાજી ની વચ્ચે થઇ
હાથ મા હાથ પરોવી ચાલ્યા છીએ આપણ્રે

પેલા નાનકડા છોડને (પ્રેમના), રોપી એક્બીજાના દીલમા
પળભર પણ દયાદરાની યાદમા સૂતા નથી આપણે.

 
 

web બનાવવાનો હેતું - આપણા દયાદરાને વિશ્વના ફલક ઉપર લાવવાનો આ web ધ્વારા મૌલિક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. webમાં લખવામાં આવેલ મુદ્દા ઉપર જો કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપત્તી હોય તો મારો સંપર્ક કરી પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

દયાદરાની શક્ય હોય એટલી નવા-જુની સાથે થોડી અંગત વાતો અને "મારી મરજી થી મારા વિચારો"નો પણ webમાં સમાવવામાં આવશે. તમારા પ્રતિભાવ અને સલાહ સુચન આવકાર્ય છે. અરે...હા ખાસ વાત બ્લોગમાં જોડણીની અસંખ્ય ભૂલો છે જે ક્ષમાયોગ્ય રાખવા વિનંતી.

તમે મારો સંપર્ક , ફેશબુક તેમજ ટ્વિટર માં પણ કરી શકો છો.

 

તમારો સહયોગ - દયાદરાને લગતી કોઈ માહિતી તમારી પાસે હોય કે જે web ઉપર પ્રસિધ્ધ ન થઈ હોય તેવી માહિતી તમે મોકલી શકો છો જે તે માહિતીની ખરાઈ કરી યોગ્ય લાગશે તો મોકલનાર વ્યક્તિના નામ સાથે web ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.